રાની મુખરજી 30 વર્ષની કારકિર્દી પછી પણ પોતાને નવોદિત માને છે February 7, 2026 Category: Blog રાની મુખરજીએ બોલીવૂડમાં એક બ્રેક પછી ફરીથી પોતાનું સ્થાન જમાવ્યું છે. 1997માં ‘રાજા કી આયેગી બારાત’થી સિનેજગતમાં પદાર્પણ કરનારી રાનીએ કારકિર્દીનાં 30 વર્ષ પૂર્ણ કર્યાં છે. આ નિમિત્તે તેણે સોશિયલ મીડિયામાં પોતાના અનુભવો જણાવ્યા હતા.